“સ્વામી વિવેકાનંદન પુણ્યતિથી”

- Advertisement -

1013166_614445595256765_2090618933_nમિત્રો ! આજે સ્વામી વિવેકાનંદની પુણ્ય તિથી છે. આ મહાન આત્માને આજે અચૂક યાદ કરવી જ જોઈએ…! આ ભારતની ભૂમિની એ જ ખાસિયત છે કે અહી આવા વિરલાઓ દુનિયાના માર્ગદર્શન માટે આવતા જ રહે છે..!

૩૯ વર્ષના ટૂંકા જીવનમાં તેમણે સાબિત કરી દીધું કે, “કેટલું જીવવું તે મહત્વનું નથી પણ કેવું અને ક્યાં સ્પીરીટથી જીવવું તે મહત્વનું છે”…!

આજે તમને તેમના જીવનનો કોઈ પ્રસંગ, કોઈ વાત, એક વાક્ય પણ..કે કોઈ ફોટો જે ભાગ્યે જ જોયો હોય…તેવું કઈ પણ તમારી પાસે હોય તો આજે કોમેન્ટમાં લખજો…મુકજો..જેથી ઘણું બધું સાહિત્ય એક જ પોસ્ટમાં લોકો વાંચી શકે…!!

તેના વિચારોને યાદ કરી અને જીવનમાં ઉતારીને સાચી શ્રધ્ધાંજલી આપીએ…!

 

ટીપ્પણી