સ્વામીનારાયણ મંદિર !! જુનાગઢ…!

- Advertisement -

556311_515010635210346_571670639_nસ્વામીનારાયણ મંદિર !! જુનાગઢ…!

સવાર સવારમાં પ્રભુની શરણે…!!

સ્વામીનારાયણ કેટલો મહાન શબ્દ છે. મારો સ્વમી તો ફક્ત નારાયણ નહિ કે નેમ, ફેમ, પાવર અને મની…આવી સદવૃત્તિનો વ્યક્તિ એટલે સ્વામીનારાયણ…! અને જયારે આવી સદવૃત્તિનો વિજય થાય અને વિકૃતિનો પરાજય થાય ત્યારે કેવાય…

જય સ્વામીનારાયણ !!

ટીપ્પણી