સ્ત્રી અને ઘરે ભીખ માગવા આવેલો એક ભિખારી

601322_391272020909271_1069191683_nસ્ત્રીએ ઘરે ભીખ માગવા આવેલા એક ભિખારીને કહ્યું- તુ જવાન છે, શરીરમાં કોઇ ખોડખાપણ પણ નથી, તો મહેનત કરીને કમાણી કેમ નથી કરતો?

ભિખારીએ જવાબ આપ્યો- તમે આટલા સુંદર છો, સારી વાક્છટા ધરાવો છો, તો ફિલ્મોમાં હિરોઇન તરીકે કામ કરવાને બદલે ઘરે કેમ વૈતરું કર્યા કરો છો…?

સ્ત્રી ખુશ થઇનેઃ ઉભો રહે, હું હમણા જ તારા માટે કંઇક લાવું છું…..!

 

ટીપ્પણી