સ્ટિફન હૉકિંગ્સ

- Advertisement -

945935_585523331482008_386639329_n

 

ટેલેન્ટેડ માણસ ને કોઈ સીમાડા નડતા નથી કે શારીરીક તકલીફો નીચે પાડી શક્તી નથી….

કહેવાય છે ને કે, “કદમ અસ્થિર હો જેના રસ્તો તેને જડતો નથી, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી”

ચાલો, દુનિયાની શ્રેષ્ઠ ટેલેન્ટ્સમાંની એક એવી “સ્ટિફન હૉકિંગ્સ” ને યાદ કરીએ અને ભગવાન એમના જેવી શક્તિ અને બુધ્ધિ આપણને સૌને પણ આપે તેવી પ્રાર્થના કરીએ!

ટીપ્પણી