સ્કુલના દિવસોનું જબરું ફિલ્મી કમ્પેરીઝન :

indian-schoolસ્કુલના દિવસોનું જબરું ફિલ્મી કમ્પેરીઝન :

========================

 

સ્કુલ = બીતી હુઈ સુનેહરી યાદે…

ક્લાસ = કભી કભી…

પ્રિન્સીપાલ = જાની દુશ્મન…

હોમવર્ક = એક મુસ્કિલ પહેલી…

કેન્ટીન = એક પલકા જીના ફિર તો હે જાના…

એક્ઝામ = નો એન્ટ્રી…

એક્ઝામીનર = શરાબી પોલીસ…

ચીટીંગ = દિલ સે…ચોરી ચોરી ચુપકે ચુપકે…

રીઝલ્ટ = સોચના હે ક્યાં… જો ભી હોગા દેખા જાયેગા…

વેકેશન = કભી અલવિદા ના કેહના…

કઈ ઘટતું હોય તો કોમેન્ટ પ્લીઝ !!

ટીપ્પણી