સેલ્સમેન ની અલગ અંદાજ માં માફી

Gujarati Jokes 398એક સુપરમોલના એક સેલ્સમેન સાથે એક મોટા ગ્રાહકની માથાકૂટ થઇ ગઈ…..

જયારે માલિકને ખબર પડી તો તે સેલ્સમેનને ખુબ ખીજાયા અને કહ્યુ કે,

“તને ખબર છે કે શર્માજી આપણા કેટલા જુના ગ્રાહક છે અને તે એની સાથે ઝગડો કર્યો તારે હવે માફી માંગવી પડશે.”

સેલ્સમેને ફોન કર્યો : શર્માજી બોલે છે?

શર્મા : હા બોલું છું.

સેલ્સમેન : હું સુપરમોલનો સેલ્સમેન બોલી રહ્યો છું.

શર્મા: બોલો બોલો શું કામ છે?

સેલ્સમેન : કાલે મેં તમને ગરમ થઇને કહ્યુ હતું ને કે ભાડ માં જા!

શર્મા : હા તો?

સેલ્સમેન : હવે ત્યાં ના જતા!   😛

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block