“સીનીયર સ્માઈલ” આશાની કિરણ સમાન છે!

- Advertisement -

advt - sanj samachar 6 july

 

મિત્રો,

પેલું લગે રહો મુન્નાભાઈ પિક્ચરનું “સેકન્ડ ઈનીંગ્સ હોમ” યાદ છે? – ત્યાં બધા દાદાઓ કેવા મોજથી રહેતા હતા, નંઈ?

જીંદગી ની વાર્ધક્ય અવસ્થાએ કોઈના ઓશિયાળા કે બિચારા બનીને ના રહેવું પડે તેવું જીવન હોવું જોઇએ!

પૈસા હોવા છતા પણ એકલતાથી જીવન જીવવાને લીધે જેમનું જીવન મુરઝાઈ રહ્યું છે તેવા લોકો માટે “સીનીયર સ્માઈલ” આશાની કિરણ સમાન છે! દીકરા કાઢી મૂકે ને ઘરડાઘરમાં રહેવા જવું પડે તેના કરતા આ કન્સેપ્ટ સંપૂર્ણ રીતે અલગ છે!

– ૩ સ્ટાર ફેસિલિટી વાળું એવું ઘર કે જે કોઈ સંસ્થા, ટ્રસ્ટ કે ડોનેશન વડે નથી ચાલતું.

– એક એવી જગ્યા કે જ્યાં તમે ખુમારીથી વટભેર રહી શકો!

– એક એવું ઘર છે જ્યાં છોકરાઓ રાજી ખુશીથી પેરેન્ટ્સને મોકલે છે.

આ ઘર તેમના માટે છે જેઓના દીકરા વિદેશ રેહતા હોય, જેમણે ફક્ત એક જ દીકરી હોય અને તે પણ સાસરે, જે પેહલા વિદેશ હોય અને હવે અહી સેટલ થવા માંગતા હોય, જેને લાઈફમાં બહુ એકલું એકલું લાગતું હોય….

સ્પેશ્યલ લોકો માટે આ એક સ્પેશ્યલ ઘર છે…. (NOT for mass, its for ખાસ!)

ટીપ્પણી