સિગારેટ પીવો છો ..??

528307_626876237327202_1233799412_nજેંતી – ડોક્ટર સાબ, હમણાં હમણાં છાતી માં બોવ દુખાવો થાઇ છે ..!!

ડોક્ટર – સિગારેટ પીવો છો ..??

જેંતી – હા,પણ …

.

.

.

.

.

.

.

.

ગોલ્ડ ફ્લેક જ મંગાવજો, બીજી કોઈ નહિ ફાવે…!

 

જેંતી તો જો…! જમાનો છે ને બાકી ??

ટીપ્પણી