સાળી અને પત્નીમાં શું અંતર હોય…

- Advertisement -

9097_untitled-9

 

જેઠો : યાર મને કહે કે સાળી અને પત્નીમાં શું ફરક હોય છે?

જેંતી : જો ભાઈ સાળી બ્યૂટી હોય છે તો પત્ની ડ્યુટી.

સાળી પેશન જેવી હોય છે અને પત્ની ટેન્શન જેવી.

સાળી ફ્રેશ કેક જેવી હોય છે તો પત્ની અર્થક્વેક જેવી.

ટીપ્પણી