સર્વ કચ્છી મિત્રો ને અષાઢી બીજથી શરૂ થઈ રહેલા નવા વર્ષ ની શુભેચ્છાઓ!

999359_677535955594563_1276848688_n

સર્વ કચ્છી મિત્રો ને અષાઢી બીજથી શરૂ થઈ રહેલા નવા વર્ષ ની શુભેચ્છાઓ!

================================

 

અષાઢી બીજ, મથે ચમકેતી વીજ

કે મનડો મુજો હેતથી ઉભરાજે ,

વરસેતો મીં , પંઢકે જલીયાં આંઉ કીં?

એનકે નેરી મુજી અખ શરમાજે ..

ગજ્જણ જા સૂર ને મોર જા ટહુકાર,

જાણે નવા કો’ ક રાગ પ્યા સોણાજે ,

મોસમ આય મઠડ઼ી ને મટ્ટી પઇ ફોરે,

ઈ કુધરત જો રૂપ કીં ભૂલાજે ?

કચ્છડે જો ધોસ્ત મઠો મીં આય આયો ,

નવે વરેજીયું વધામણીયું સોણાજે ,

મઠડ઼ો વતન ને એનજા મઠડ઼ા ઐં માડ઼ુ,

અસીં કચ્છી ઐંયું ગર્વથી ચોવાજે …

 

સૌજન્યઃ શબનમ બેન

ટીપ્પણી