સરકારી બેંકમાં નોકરી

ibps
સરકારી બેંકમાં નોકરી જોઇએ છે? – તો ભલા માણસ, IBPS પરીક્ષા પાસ કરો!

IBPS = Institue of Banking Personel Selection

બેંકો માં ક્લર્ક અને પ્રોબેશનરી ઑફિસર ની ભરતી થવાની છે તેના માટે ૨૦ બેંકો IBPS પરીક્ષાને માન્ય રાખે છે.

ગ્રેજ્યુએટ થયેલા મિત્રો કલર્ક માટે અને ગ્રેજ્યુએશનમાં ફર્સ્ટ ક્લાસ મેળવેલા મિત્રો પ્રોબેશનરી ઑફિસર માટે આ પરીક્ષા આપી શકે છે.

સારો પગાર અને ઉચ્ચ સામાજીક દરજ્જો મેળવવા માટે આ પરીક્ષાની તૈયારી આજથી જ શરૂ કરો –

અંગ્રેજી, સામાન્ય જ્ઞાન, ગણિત અને બેંકની પ્રક્રિયાઓ નું સામાન્ય જ્ઞાન

 Courtesy: Positive Academy 

ટીપ્પણી