શું તમે જાણો છો શા માટે ભીંડી આજ સુધી એકલી જ છે ?

- Advertisement -

Gujaratijoks aalu

એકવાર આલુએ ભીંડીના મોબાઈલ પર “આઈ લવ યુ” નો મેસેજ મોકલ્યો…

આ જોઈ ભીંડી એકદમ ગુસ્સે થઇ ગઈ અને તેને ફોન કરીને ધમકાવ્યો, “ તું શું સમજે છે ? હે…! હું તને પ્રેમ કરીશ એમ ? ક્યારેય મોઢું જોયું છે અરીસામાં ? તું આટલો મોટું અને મૂર્ખ અને હું આટલી સલીમ અને સ્માર્ટ !

આ સાંભળી આલુંનો ઈગો ડીસ્ટર્બ થઇ ગ્યો…પછી તો ભાઇ, એને એટલીને ફસાવી કે વાત જ જવા દયો..

આલું-ગોબી

આલું-બેંગન

આલું-સિમલા મિર્ચ

આલું-પાલક

આલું-મટર…..

અને ભીંડી તે દિવસથી આજ સુધી એકલી જ છે…!

 

મોરલ : મત કર ઇતના ગુરુર સુરત પે એ હસીના, તેરી સુરત પે નહિ હમ તો તેરી સાદગી પે મરતે હે…

 

ટીપ્પણી