શું તમે ક્યારેય જોઈ છે આવી “બોલ ઘડિયાળ” ?

- Advertisement -

આ રહી વિશ્વની પહેલી બોલ ઘડિયાળ. તેનો ઉપયોગ કરી તમે સમય જોઈ શકો છો. તેમાં ઉપરની બે સ્ટીક છે તેના બોલ મીનીટ દર્શાવે છે અને નીચેની સ્ટીકના બોલ કલાક દર્શાવે છે...! ટ્રાય કરી જુઓ....જો તમને સમય ખબર પડી જય તો કોમેન્ટ માં લખીને સાબિતી આપજો...!

- જેંતીલાલ

ટીપ્પણી