શહેરનો જમાઇ ગયો ગામડાનાં સાસરે

- Advertisement -

7815_joke-10

 

શહેરમાં રહેતા જમાઇ લગ્ન પછી પહેલી વાર ગામડાનાં સાસરામાં ગયા

ગામમાં જ્યારે તેમને બહુ કંટાળો આવ્યો ત્યારે તેમણે ગામના લોકોને પૂછ્યું, “અહીં કોઇ એન્જોય કરવાની વસ્તુ નથી…?”

ગામડાનાં બધા લોકો એક સાથે બોલ્યા: “નથી જમાઇરાજ…એક જ તો હતી તેને પણ તમે શહેર લઇ ગયા”

 

ટીપ્પણી