વેજ મન્ચાઉ સુપ

- Advertisement -

1006254_141748846029566_275906742_n

વેજ મન્ચાઉ સુપ

 

સામગ્રી :-

ગાજર :-અડધું ઝીણું સમારેલું

કોબી :-અડધી ઝીણી સમારેલી

શિમલા મરચુ:-અડધું ઝીણું સમારેલું

મશરૂમ :-1 ઝીણું સમારેલું

કાંદો :-1 નાનો ઝીણો સમેરેલો

લસણ :- 4 કળી ઝીણી કાપેલી

આદુ :-નાનું ઝીણું સમારેલું

લીલું મરચું 2 નંગ ઝીણું સમારેલું

સોયા સોસ :-4 ચમચી

ચીલી સોસ :-અડધી ચમચી

વિનેગર :-1 ચમચી

કૉન ફ્લોર :-2 ચમચી( થિક કરવા માટે )

ચીલી

 

સૂપ બનવાની રીત :-

બધા શાકભાજી ને ઝીણા સુધારી લેવા પછી એક નોન સ્ટીક પેન માં 1 ચમચી તેલ લઇ આદુ,લસણ, લીલું મરચું સમારેલું સતારવું પછી એમાં પાછા શાકભાજી નાખી ને હલાવું થોડું થાય પછી એમાં પાણી નાખી ને એમાં સોયા સોસ અને ચીલી સોસ નાખવું પછી થોડું મીઠું નાખવું અને ગરમ થયા પછી કોર્ન ફ્લોરને ઠંડા પાણી માં હલાવી ને સૂપ માં નાખવું પછી થોડી વાર થવા દે ને લીલા કાંદા નાખી ને ગરમ પીરસવું.

 

રસોઈની રાણી : નિધિ પટેલ (કેનેડા)

 

ટીપ્પણી