વિદ્યાર્થીએ સમજાવ્યો સમજણ અને વહેમમાં ફરક

- Advertisement -

8722_joke-2લેડી ટીચરઃ સમજણ અને વહેમમાં શું ફરક છે?


વિદ્યાર્થીઃ અમે તમને લાઇન મારીએ છીએ, એ અમારી સમજણ છે,
.
.
.
.
.
.
.
અને અમે હજું પણ નાના બાળકો છીએ એ તમારો વહેમ………

ટીપ્પણી