લાઈફમાં સફળ થવાની પ્રક્રિયા !!

Rainbow womanમોર્નિંગ ગૂડ !!

લાઈફમાં સફળ થવાની પ્રક્રિયા !!

૧. આ દુનિયામાં સૌથી મહત્વની કોઈ વ્યક્તિ છે તો તે તમે છો એટલે બીજાને પ્રેમ કરવાની પેલા તમારી જાતને પ્રેમ કરવાનું ચાલુ કરો…!

૨. કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી તો કોઈ વ્યક્તિ અપૂર્ણ પણ નથી હોતી…વી આર કોમ્બીનેશન ઓફ બેડ એન્ડ ગૂડ !

૩. તમારી અંદર રહેલી નાની એવી સારીવાતને હાથી જેટલી ઝૂમ કરો અને મોટી એવી નબળાઈને રાઈ જેટલી માઈક્રો કરી દયો…! તમારી પોઝીટીવીટી પર જ ફોકસ કરો…!

૪. તમારી અંદર રહેલી સારીવાતોનું ચિંતન અને મનન કરી ખુશ થાઓ…પ્રભુનો આભાર માનો…માતા પિતા અને સમાજનો આભાર માનો…કારણ વી આર પાર્ટ ઓફ સીસ્ટમ !!

૫. આમ, કરશો એટલે તમારી અંદર કોન્ફિડન્સ વધવા લાગશે જે કોઈ પણ ચેલેન્જ માટે લડવા માટે બુસ્ટ આપશે…! તમારો વિલ પાવર વધે….સફળતા પગ ચૂમશે…!!

ટીપ્પણી