લવ ગુરુને એક છોકરીનો લેટર :

- Advertisement -

shocked-girl-in-purpleલવ ગુરુને એક છોકરીનો લેટર :

“મારી સ્ટોરી થોડી વિચિત્ર છે…હું એક એવા છોકરા સાથે પ્રેમમાં છું જે મારાથી ખુબ દુર રહે છે…

હું ઇન્ડિયાની છું તે યુ.કે.માં છે, અમે શાદી ડોટ કોમ પર મળ્યા.

ફેસબુક પર ફ્રેન્ડ બન્યા. વોટ્સ અપ પર વાતો કરી.

સ્કાઇપ પર પ્રપોઝ માર્યો. અને હવે વાઈબર તો છે જ…!

આજે અમારા રિલેશનના બે મહિના થઇ ગયા છે. તમારા આશીર્વાદ અને માર્ગદર્શનની જર્રોર છે.”

લવ ગુરુ : હવે ટ્વીટર પર મેરેજ કરી લે…છોકરાઓને ફ્લીપકાર્ટ પરથી ખરીદી લે…અને એક બે વર્ષમાં તારા પતિથી કંટાળી જાય તો OLX પર વેંચી મારજે…!! ખી ખી ખી !

ટીપ્પણી