રાજગરાના લોટનો શીરો

- Advertisement -

Aate ka sheera

 

રાજગરાના લોટનો શીરો

સામગ્રી :

રાજગરાનો લોટ- 1 કપ

ખાંડ- 3/4 કપ

પાણી- 1 કપ

ઘી- 2 ટી સ્પૂન

સુકોમેવો

 

રીત :

• રાજગરાના લોટને કડાઈમાં ઘી લઈ શેકી લો(શરૂવાતમાં એમ લાગશે ઘી ઓછું છે પણ જયારે પાણી નાખી તૈયાર થાય એટલે ઘી ફૂટી નીકળશે).

• બીજી બાજુ ખાંડને કોઈ એક વાસણમાં ઓગળી લો.

• લોટ શેકાઈ જાય એટલે પાણી લોટમાં નાખી દો.

• લોટ પાણી શોષી લે અને વધારે પાણીની જરૂર લાગે તો નાખવું.

• સુકોમેવો નાખી સર્વ કરો.

રસોઈની રાણી : ગામી હિરલ (રાજકોટ)

ટીપ્પણી