રજનીકાંતનો નવો અવતાર :

Gujaratijoks rajanikant

 •  એકવાર રજનીકાંતે બ્લુટૂથથી પાકિસ્તાનના આતંકવાદીને ભારતમાંથી માર્યો હતો. 😳
 • રજનીકાંતનો પલ્સ એક જ યંત્રથી માપી શકાય, “રીક્ટર સ્કેલ”
 • હમણા જે નવો રૂપિયાનો સિમ્બોલ આવ્યો છે તે બીજું કઈ નહી પણ રાજનીકાન્તની સાઈન છે, બોસ! 😉
 • ૧૦૦ મીટરની રેસમાં જયારે તેણે ભાગ લીધો ત્યારે તેનો નબર પેલો જ આવ્યો પણ આ જોઈ આઇન્સ્ટાઇનનું મૃત્યુ થઇ ગયું, પૂછો કેમ ? લાઈટનો નંબર બીજો હતો…!
 • જયારે ગ્રેહામબેલે ફોનની શોધ કરી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે બે મિસકોલ ઓલરેડી હતા હવે એ ના પૂછતાં કે એ કોણે કરેલા ?
 • ન્યુટન પર જે સફરજન પડેલું તે રજનીકાંતે ફેંકેલું…તમારી જાણ ખાતર… 🙄
 • એકવાર એક ઈ મેઈલ પુનાથી મુંબઈ જતો હતો, વચ્ચે રજનીકાંતે લોનાવાલામાં અટકાવી દીધો…
 • રજનીકાંત જ એક એવો વ્યક્તિ છે જે પાંચ ભાષામાં વિશલ વગાડી શકે… :mrgreen:
 • ફક્ત રજનીકાંતને જ ખબર છે કે મોનાલીસા શા માટે હસતી હોય છે ?
 • દુનિયામાં ફક્ત રજનીકાંત જ એવો વ્યક્તિ હશે જે તેની ગર્લ ફ્રેન્ડની ભૂલને પણ કબુલ કરાવડાવે..સમજ્યા ! 😛
 • આ મસ્ત છે, “Rajnikanth is the secret of Boost’s energy; and Complan is a Rajnikanth boy!”
 • ઇન્ટેલની નવી એડ : “Rajnikanth Inside”

😆 😆 😆 😆

ટીપ્પણી