રજનીકાંતની મહાનતાનું રહસ્ય મળ્યું!

Gujarati Jokes 383વિશ્વ આખું રજનીકાંત માંથી પ્રેરણા લે છે!! 🙂

ત્યારે જોઈ લો કોણ છે રજનીકાંતની પ્રેરણા!

જ્ઞાનેશ્વરી ગીતા!

૧૩મી સદીમાં સંત જ્ઞાનેશ્વરે મરાઠીમાં બધાને સમજાય તેવી ભાષામાં જ્ઞાનેશ્વરી ગીતા લખી.

જો ગીતા પરની ટીપ્પણી એક રજનીકાંત ઉભો કરી શક્તિ હોય તો વિચારો કે એ ગીતામાં કેટલી તાકાત હશે!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block