યાર મારો માલિક મને બહુ મારે છે

- Advertisement -

8576_joke-8પહેલો ગધેડોઃ યાર મારો માલિક મને બહુ મારે છે

બીજો ગધેડો- અરે ગધેડા, તુ માર કેમ ખાય છે, ભાગી કેમ નથી જતો?

પહેલો ગધેડો- શું કરું યાર મજબૂરી છે

બીજો ગધેડોઃ એવી તો શું મજબૂરી છે?

પહેલો ગધેડોઃ યાર, જ્યારે મારો માલિક તેની સુંદર છોકરીને ભણવતો હોય છે ત્યારે તે ભણવામાં આનાકાની કરે છે

બીજો ગધેડોઃ એમાં તારે શું લેવા દેવા

પેહલો ગધેડોઃ માલિક છોકરીને ધમકાવતા કહે છે કે જો તુ નહીં ભણે તો તારા લગ્ન આ ગધેડા સાથે કરાવી દઇશ….

 

ટીપ્પણી