‘મેગી નૂડલ્સ’

- Advertisement -

1012627_540109726026169_688652184_n‘મેગી નૂડલ્સ’

 

સામગ્રી:

 

મેગી નૂડલ્સનું પેકેટ (મેગી મસાલા સાથે)

1 ટીસ્પૂન ગરમ મસાલો

1/4 લીંબુ

1 ડુંગળી સમારેલી

1 ટામેટું જીણું સમારેલું

1/2 ગાજર સમારેલું

મીઠું મરચું હળદર

 

રીત:

 

 

– એક પેનમાં તેલ ગમર કરો અને તેમાં ડુંગળી અને ગાજર સાંતળો

– ડુંગળી ગુલાબી થાય એટલે તેમાં જીણું સમારેલું ટામેટું પણ ઉમેરો તેમાં સ્વાદઅનુસાર મીઠુ મરચુ અને હળદર ઉમેરો.

– બાદમાં તેમાં 2 કપ પાણી અને નૂડલ્સ ઉમેરો

– નૂડલ્સ થોડા ચઢી જાય એટલે તેમાં મેગી નૂડલ્સ મસાલા ઉમેરો.

– હવે તેમાં એક ટીસ્પૂન ગરમ મસાલો અને 1/4 લીંબુનો રસ ઉમેરો.

– તૈયાર છે ગરમા ગરમ મેગી નૂડલ્સ, ટોમેટો કેચઅપની સાથે ખાઈ શકો છો.

ટીપ્પણી