મેં જન્નત, ઈશકઝાદે અને રાંઝણા જોઈ છે..!!’

- Advertisement -

raanjhnaa-0aમેં એને કહ્યું: ‘હાઈ.’

એ બોલી: ‘હાઈ.’

મેં: તમે સુંદર દેખાવ છો.

એ: થેંક્સ.

‘તમારું નામ શું છે?’

‘ઝોયા.’

‘ઓહ ઝોયા..!! અં.. મારે એક મીટિંગ છે, બાય.’

‘મીટિંગ? ઓચિંતી?’

‘હા, મેં જન્નત, ઈશકઝાદે અને રાંઝણા જોઈ છે..!!’

 

ટીપ્પણી