મિન્ટી અફેર્સ

31063d65-7691-46d3-b019-b1bccd25c7b8

  • સૌ પ્રથમ મિલ્ક ચોકોલેટ ને ડબલ બોઈલર માં ઓગાળો.
  • ત્યારબાદ તેને વિવિધ મોલ્ડ માં ઢાળી આકાર આપો.
  • ત્યારબાદ તેને ફ્રીજ માં સેટ કરવા મુકવું.
  • હાફ સેટ થાય એટલે તેને બહાર કાઢી મોલ્ડ ને ઊંધું કરો જેથી વધારાની ચોકોલેટ નીકળી જશે અને મોલ્ડ ના અડધા ભાગ માં ચોકોલેટ ચીપકી જશે.
  • હવે તેમાં મીંટ નું ફીલિંગ  ભરો અને વધેલી ચોકોલેટ ફરી તેમાં રેડો અને ફરી સેટ કરવા મુકો.
  • તો તૈયાર છે મિન્ટી અફેર્સ.

સૌજન્યઃ હર્ષા મહેતા, રાજકોટ

ટીપ્પણી