મિત્રો ! સેલિબ્રેશન કરવાનો એક જાનદાર આઈડિયા !

- Advertisement -

557291_683600878333242_998844630_n

 

મિત્રો ! સેલિબ્રેશન કરવાનો એક જાનદાર આઈડિયા !

આ જુવાનીયાનો ફોટો જુઓ. તે એક ગરીબ બાળકને દયાથી નહિ પણ ખુશી પોતાની સાથે બેસાડી જમાડી રહ્યો છે…! ખબર કેમ ? આજે તેની પેલી સેલરી આવી છે એટલે…!

આને કેવાય થીંક હટકે !

પોસ્ટને વધુમાં વધુ શેર કરો…એટલે બધાને આ આઈડિયા ખબર પડે..તો ભવિષ્યમાં કેટલા આવા બાળકોનું પેટ ઠરશે…!

આપણું પેઈજ લાઈક કરો જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી