મારા વિશે

[box type=”note” style=”rounded” border=”full”]Facebookનાં નાકા પરથી આગળ વધીને હવે પોતાની વેબસાઇટનાં નાકા પર પહોંચેલા, એવા જેંતીલાલ ઝરીવાલાના તમને જય જોડણીનાથ[/box]

[box type=”tick” style=”rounded” border=”full”]જેંતીલાલ એટલે હું, તમે અને આપણા જેવા કરોડો ગુજરાતીઓ.. આજનાં જીવનની ભાગ-દોડમાં આપણે જાણે હસવાનું પણ ભુલી ગયા છીએ.. એવા સમયે જરૂર છે કે આપણને પણ કોઇ આવીને કહે કે “જલ્સા કરોને જેંતીલાલ” 🙂 🙂 🙂 … જેંતીલાલ એટલે આપણી અંદર રહેલો મસ્તીખોર છતાં ભદ્ર સજ્જન…

શું આપ નાના ટુચકા, હાસ્ય, રમૂજ તથા ગમ્મતમાં માં રસ ધરાવો છો ? તો આવો ને જોડાવો અમારી સાથે અને ફેલાવો હાસ્યનાં ફુવારા તમારા મિત્રોમાં પણ.

અત્યારેજ દુનિયા ની સર્વપ્રથમ હાસ્ય લોકશાહી મા જોડાઓ અને મેળવો હાસ્ય ની અવિરત રસધારા તમારા ઈ-મેઈલ મા દરરોજ એક વાર !

[/box]

[quote]અમારો ઉદ્દેશ્ય છે – હસો અને હસાવતા રહો… [/quote]

[quote]અમારું પ્રોત્સાહન છે તમારું ખડખડાટ હાસ્ય અને અમારી રમૂજ પરનો તમારો ઉદાર પ્રતિસાદ…[/quote]