માણો, મેંગો કીવી સ્મુધિ ! (Mango-Kiwi Smoothie)

દોસ્તો, આ ઉનાળાની કાળજાળ ગરમીમાં માણો એક નવી અને અનોખી વાનગી !

“Mango – Kiwi Smoothie”

પાર્ટીમાં સર્વ કરો તો તમારા ગેસ્ટ ખુશ થઇ જશે, ઉપવાસ માટે પણ perfect
અને તમારા પ્રિય ફેમીલી માટે એક યુનીક ટ્રીટ !!

Try this your family would love it !

બનાવવાની રીત :
============

1 cup કેરી નો રસ
3 kiwi fruit ( છોલી ને નાના pieces કરી લો )
1 કેળું
1/2 cup apple juice અથવા orange juice
થોડા બરફ ના ટુકડા
બધુ મિક્ષ કરી બ્લેન્ડર માં એકરસ કરી લો

mango
Delicious Mango – Kiwi smoothie તૈયાર , તમારી મનપસંદ ગોઠવણી કરી સર્વ કરો

ટીપ્પણી