માણો…કીવી લેમન ટી…

550px-Make-Juicy-Lemon-Iced-Tea-Step-8સામગ્રી :-

– પાણી : ૧ ગ્લાસ

– ચા ની ભૂકી : ૨ ટી.સ્પુન

– ખાંડ : ૨ તી.સ્પુન

– કીવી જ્યુસ : ૧/૨ નંગ કીવીનો

– લેમન જ્યુસ : ૩ ટી.સ્પુન

– ક્રશ્ડ બરફ : ૧ ગ્લાસ

 

રીત :-

એક ગ્લાસ પાણીમાં ચા ની ભૂકી અને ખાંડ નાખી પાણી ઉકાળીને ઠંડુ કરવું. ત્યારબાદ આ મિશ્રણ માં કીવી જ્યુસ અને લેમન જ્યુસ મિક્સ કરવા. હવે સર્વિંગ ગ્લાસમાં સૌથી નીચે લેમન ની ગોળ સ્લાઈસ મૂકી તેની ઉપર ક્રશ્ડ બરફ મુકવો. તેના પર કીવી તેમજ લેમન ટી વાળું તૈયાર મિશ્રણ રેડવું. તેના પર ફરી થોડો ક્રશ્ડ બરફ નાખી ફરી થી તૈયાર મિશ્રણ રેડવું. હવે ગ્લાસની બોર્ડર પર કિવિની ગોળ સ્લાઈસ તેમજ લીંબુની ગોળ સ્લાઈસ મૂકી ડેકોરેટ કરી સર્વ કરવું. ENJOY !!!!

 

 

ટીપ્પણી