માખી અને મચ્છર વચ્ચે શો ફરક છે ?

ટીચર (જેંતીને) : માખી અને મચ્છર વચ્ચે શો ફરક છે ?

.

.

.

.

.

.

.

.

.

જેંતી  : વેરી સિમ્પલ સર !

માખી દર્દીની તપાસ કરે છે,

પણ મચ્છર તો સીધું ઇન્જેકશન મારે છે.

સૌજન્ય : પ્રકાશ દેસાઈ

ટીપ્પણી