મહિલા અને પાડોશીનો પતિ

- Advertisement -

0249_joke-6

 

એક મહિલાએ તેની પાડોશી મહિલાને પૂછ્યું-

તને એવો પુરુષ પસંદ છે, જેનાં બધા વાળ સફેદ હોય અને હેર કલર લગાવીને જવાન બનાવાનો પ્રયત્ન કરતો હોય?

ચાર ડગલા ચાલીને જે હાઁફી જતો હોય

ઓફિસથી ઘરે આવીને દારૂ પીવાનું શરૂ કરી દે અને

જમતાની સાથે જ તે બુઢ્ઢા કુતરાની જેમ ઉંઘી જતો હોય

પાડોશીઃ નહીં, બિલકુલ નહીં, આવા પુરુષનો કઇ સ્ત્રી પસંદ કરે

મહિલાઃ તો પછી મારા પતિ પાછળ કેમ પડી છે?

ટીપ્પણી