મરછરોની દાસ્તાન…

mosq-female-2

 

માલિક તેનાં નોકરને : ‘અહીં બહુ બધા મચ્છરો ગણગણી રહ્યાં છે, તું બધાને મારીને પાડી દે.’

થોડીવાર પછી…

માલિક : ‘અરે જેંતી, તને મેં મચ્છરોને મારી નાંખવાનું કહ્યું’તું, તેં હજુ સુધીએ કર્યું નથી ?’

જેંતી : ‘માલિક મચ્છરોને તો મેં મારી નાંખ્યા. આ તો એમની પત્નીઓ છે, જે વિધવા થયા પછી રોઇ રહી છે…..’

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!