મનમોહન ભલે ગોળી ચલાવે…

988669_598724766828695_967122091_nનરેન્દ્ર મોદી મનમોહન સિંહ ને કહ્યું,  “મેં સાભળ્યું છે કે તમે ફોઝ માં ભરતી થઇ રહ્યા છો.”

મનમોહન સિહ : અરે નહિ..મને તો એ પણ ખબર નથી કે બંદુક નું મોઢું કઈ બાજુ રાખી ને ગોળી ચલાવવી..

નરેન્દ્ર મોદી : “એમાં શું, તમે બંદુક નું મોઢું ગમે તે બાજુ રાખશો…છેલ્લે તો દેશ નું જ ભલું થશે.”

ટીપ્પણી