મગની દાળ અને દૂધીના ઢોકળા:

0
5

8584_r-8

 

મગની દાળ અને દૂધીના ઢોકળા:

 

* સામગ્રી:

– ફોતરીવાળી મગની દાળ, 1 કપ

– લીલા મરચા, 1-2

– દૂધી, 1/2 કપ

– બેસન અથવા ચણાનો લોટ 1 ટેબલસ્પૂન

– હીંગ, 1 ચપટી

– રાયના દાણા 2 ટીસ્પૂન તેલ 1 ટીસ્પૂનમીઠું સ્વાદ અનુસાર

 

* રીત:

મગની દાળને 3થી 4 કલાક માટે પાણીમાં પલાળીને રાખો. મગની દાળ અને લીલા મરચાને બ્લેન્ડરમાં નાંખીને ગ્રાઈન્ડ કરો. તેમાં છીણેલી દૂધી, બેસન, હીંગ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. – હવે એક થાળીમાં તેલ લગાડીને તેમાં આ ખીરું રેડો અને પછી તેને 10-15મિનીટ સુધી વરાળમાં પાકવા દો.

તૈયાર છે તમારા મગની દાળ અને દૂધીના ઢોકળા, વગાર કરી મજા માણો

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here