મકાઈના લોટનું ખીચું

969700_10201668797268555_1405488484_nમકાઈ ના લોટ નું ખીચું

 

સામગ્રી

મકાઈ નો લોટ – 1 કપ

પાણી – 2 કપ

લસણ ની પેસ્ટ – 2 ટે .સ્પૂન

લીલા મરચા ની પેસ્ટ – 2 ટે .સ્પૂન

અજમો – 1 ટી .સ્પૂન

 

મીઠું સ્વાદ મુજબ

 

ઓઈલ – 3 ટે .સ્પૂન

 

રીત :

એક તપેલી માં ઓઈલ ગરમ કરો . ટેમ્પ લસણ ની પેસ્ટ , મરચા ની પેસ્ટ સાતડો . તેમાં પાણી , મીઠું , અજમો નાખી પાણી ને એક ઉભરો આવે પછી તેમી મકાઈ નો લોટ નાખો . બરાબર હલાવો જેથી ગાથા ના રહે . 5 મિનીટ ધીમમ ફલમે પેર થવા દો . ગરમા ગરમ પીરસો ઘી સાથે .

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!