ભિખારી અને એન્જિનિયરમાં શું સમાનતા હોય ખબર ?

- Advertisement -

indian-school

 

ભિખારી અને એન્જિનિયરમાં સમાનતા

એક ભિખારી બીજા ભિખારીને મળે…

 

એક સોફ્ટવેર એન્જિનીયર બીજા સોફ્ટવેર એન્જિનીયરને મળે…તો

 

બંને એકબીજાને એક જેવો જ પ્રશ્ન પૂછશે…..

 

 

એ કયો પ્રશ્ન છે ???

.

..

.

.

.

 

હાલ કયા પ્લેટફોર્મ પર કામ કરી રહ્યો છે… ???

 

ટીપ્પણી