બોરિંગ સમયમાં તમારો નંબર ૧ સાથી…

આ રહ્યો તમારો સદાબહારનો સાથી. ક્યુટ, ટેલેન્ટેડ અને લોયલ. તેને પ્રેમથી પંપાળી જુઓ અને તેનો રિસ્પોન્સ જુઓ.

૧.તેને નીચે બેસાડવા તેની બાજુમાં ડબલ ક્લિક કરજો.
૨.તેને સુવડાવવા વધુ એકવાર ડબલ ક્લિક કરો.
૩.તેને ગોથાલીયા મરાવવા તમારા માઉસનું બટન દબાવી કોઈ પણ દિશામાં ગોળ ફેરવો અને જુઓ.
૪.તેને ખુશ કરવા માટે બોલ અને બોનનો ઉપયોગ પણ કરી શકો છો.
૫.જો તમને તે ખુશ કરી દે તો તેને ટ્રીટ પણ આપજો.

કરો જલ્સા ત્યારે…તમારો અભિપ્રાય કોમેન્ટમાં આવકાર્ય છે…!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block