બે સાપ ફેસબુક પર ચેટિંગ કરી રહ્યા હતા..

- Advertisement -

5399_joke-12બે સાપ ફેસબુક પર ચેટિંગ કરી રહ્યા હતા..

પહેલો સાપઃ ફુસ….

બીજો સાપઃ ફુસ…..

પહેલો સાપઃ ફુસ, ફુસ, ફુસ, ફુસ, ફુસ

બીજોઃ ફુસ, ફુસ, ફુસ

પહેલો સાપઃ ફુસ, ફુસ, ફુસ, ફુસ, ફુસ, ફુસ, ફુસ, ફુસ

બીજો સાપઃ ફુસ, ફુસ, ફુસ, ફુસ, ફુસ, ફુસ, ફુસ, ફુસ

પહેલો સાપઃ ભૌ…ભૌ….ભૌ

બીજો સાપઃ આવી ગયોને તારી ઔકાત પર, મને ખબર હતી કે તુ નકલી (Fake) આઇડી (ID) બનાવીને આવ્યો છે….!!

ઓ…ઓ…ઓ….!! કરો બાપુ શેર કરો…!!

ટીપ્પણી