બે છોકરીઓ અને દારૂડિયો….

- Advertisement -

2930_joke-5

 

બે છોકરીઓ અને દારૂડિયો….

બે છોકરીઓ રસ્તામાં મજાક કરતા કરતા એક જગ્યાએ રોકાઇ ગઇ….એવામાં એક દારૂડિયો ત્યાંથી પસાર થયો…

પહેલી છોકરી દારૂડિયાને જોઇ બીજી છોકરીને બોલીઃ આ દારૂડિયો તારો બોયફ્રેન્ડ છે!

બીજી છોકરીઃ ના એ તારો બોયફ્રેન્ડ છે….

પહેલી છોકરી- તારો….

બીજી છોકરીઃ તારો……

દારૂડિયોઃ મેડમ, હું રાહ જોઉં કે જાઉં…??

 

ટીપ્પણી