બાલ્કનીમાં સર જાડેજા સાથે પેલો માણસ કોણ છે?’

Gujaratijoks sirધોનીઃ તું કેટલો ફેમસ છે એ બતાવ.

સર જાડેજાઃ આખી દુનિયા મને ઓળખે છે.

ધોનીઃ ઓબામા ઓળખે છે તને? સાબિત કર.

સર જાડેજા અને ધોની ઓબામાના ઘેર જાય છે.

સર જાડેજાઃ તું અહીં ગેટ પાસે ઉભો રહે. હું ઓબામાની સાથે બાલ્કનીમાં આવીશ અને તને બતાવીશ.

ધોનીઃ ઓકે.

થોડી વાર પછી સર જાડેજા ઓબામાની સાથે બાલ્કનીમાં આવે છે અને ધોની સામે હાથ હલાવે છે.

થોડાક સમય પછી સર જાડેજા આવ્યા અને જોયું તો ધોની બેહોશ થઈ ગયો હતો. ભાનમાં આવ્યો ત્યારે સરે એનું કારણ પૂછ્યું…

ધોનીઃ એક અમેરિકન આવ્યો હતો અને મને પૂછ્યું ‘બાલ્કનીમાં સર જાડેજા સાથે પેલો માણસ કોણ છે?’

સમજાય તો ઠીક બાકી પોગો !

ટીપ્પણી