બહેનો માટે એક ઓર ખુશ ખબર…!

393088_379658458809566_972445654_nદરેક સ્ત્રીને ખબર જ હોય કે લગ્ન પ્રસંગે મહેંદીનું કેટલું ભાવનીક મહત્વ હોય છે…! મહેંદીનો ઘાટો રંગ દામ્પત્યજીવનની સુવાસ અને મહેકનું દર્શન કરાવતું હોય છે…!

આપણા ફેન કલબના એક મિત્ર “નિધિ પટેલ” જેઓ પોતે ક્રિયેટીવ મેહંદી એક્સપર્ટ છે…! તેઓ ગુજરાતમાં મેહંદી કલ્ચર ઉભું કરવા માંગે છે તેથી આ હેતુ સર કરવા તેઓ આપણી વેબ સાઈટ પર પોતે બનાવેલી મહેંદી ડીઝાઈન મુકવા આપશે જેથી બધા મિત્રો તેનો લાભ લઇ શકે…!

તેમના પેઈજ સાથે જોડવા નીચેની લીંક લાઈક કરો…!

Creative mehandi designs

જો તમે પણ મેહંદી આર્ટિસ્ટ છો…તો આ પેઈજ પર મેસેજ બોક્ષમાં તમારી ડીઝાઈન મોકલી આપો…તમારા નામથી મુકવામાં આવશે…!

– જેંતીલાલ !

ટીપ્પણી