ફ્રેશ અને ખુશ રેવા ની થોડી ટીપ્સ :-

- Advertisement -

woman_loving_life1

 

ફ્રેશ અને ખુશ રેવા ની થોડી ટીપ્સ :-

1>રોજ સવારે નઈણ। કોઠે હુંફાળું પાણી પીવુ 1 ગ્લાસ . (એમા લીંબુ નો રસ ,મધ અને તજ નો પાવડર નાખી ને રોજ સવારે પીવા થી કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે અને સરીર મા ચરબી પણ ઘટે છે, ખીલ થી છુટકારો પણ મળે છે )

2> રોજ સવારે ઓછા મા ઓછુ અડધો કલ્લાક ચાલવું અથવા વ્યાયામ કરવુ .

3> નાસ્તો વ્યાયામ કર્યા પછી 10 કે 15 મીન રઈ ને કરવો . નાસ્તો તમારે ભર પેટ કરવો .

4> બપોર ના ભોજન માં રોજ એક ફ્રુટ નો સમાવેશ તો થવો જ જોઈએ .

6> સાંજ નું ભોજન બપોર ના ભોજન કરતા ઓછુ હોવું જોઈએ સાંજે તમે ફ્રુટ ડીશ ,સલાડ ડીશ કે લાઈટ ભોજન લો તો હેલ્થ માટે બૌ સારું રહે છે .

7> રાત ના ભોજન પછી પણ ઓછામાં ઓછુ અડધો કલ્લાક ચાલવું જોઈએ .

8> આખા દિવસ માંથી થોડો ટાઇમ તમારી મન ગમતી પ્રવૃતિ કરવા માટે કાઢો .

10> રોજ 15 મીનીટ તમારા મન ગમતા ગીતો સંભાળવા। .

11>દિવસ માં 4 વાર ચહેરો પાણી થી ધોવો જોઈએ . ( પાણી થી છટકોરવુ )

12> રોજ રાતે સુતા પહેલા બ્રશ કરવુ .

13> સુતી વખતે 5 મિનીટ ભગવાન નું નામ લઇ ને સુવું .(અખા દિવસ નું બધુ ટેન્સન દુર થઇ જશે અને મીઠી ઊંઘ આવશે )

 

એક દિવસ આ ટ્રીક અજમાવી જુઓ અને પછી કહો કેવો રહ્યો દિવસ ..

ટીપ્પણી