ફેસબુક તાવ…

gujarati jokes 50

gujarati jokes 50

માનસી (કામવાળીને): કેમ હેલી, તુ બે દિવસ કામ કરવા ના આવી???

કામવાળી: મેડમ, મેં ફેસબુક પર અપડેટ તો કર્યું હતુ કે હું બે દિવસ માટે ગામડે જઉં છું તેથી નહિ આવું

અને તમારા પતિએ નીચે કોમેન્ટ પણ લખી હતી કે,

“ડિયર, કમ સુન…

મીસ યુ સો મચ!!!!!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block