ફેસબુક આવ્યા બાદ આવેલા પરિવર્તનો !!

- Advertisement -

5878_532842780102453_215887460_n

 

ફેસબુક આવ્યા બાદ આવેલા પરિવર્તનો !!

=======================

1) રસ્તા પર ઝઘડા બંધ થઈ ગયા, હવે પેજ અને ગ્રુપમાં બોલાચાલી થાય છે!!

2) પ્રેમી યુગલ ગાર્ડનને બદલે હવે ફેસબુકમાં મળે છે!!

3) નવા મિત્રો હવે ફેસબુક ઉપર બને છે!!

4) ગર્લફ્રેન્ડ હવે ફેસબુકમાં શોધવામાં આવે છે!!

5) સામાજિક અને રાજનૈતિક ચર્ચાઓ હવે ચાર રસ્તા કે ઓટલાની જગ્યાએ ફેસબુક પેજમાં જ થાય છે!!

6) મવાલીઓ રસ્તાઓ ઉપર નહીં, ફેસબુકના પેજમાં છોકરીઓની છેડછાડ કરે છે!!

7) જોર-જોરથી હસવાની જગ્યાએ, LOL અને ROFLમાં સમજી લેવાય છે!!

જન્મદિવસ ફેસબુક ઉપર ઉજવવામાં આવે છે, અને અજાણ્યા મિત્રોની સાથે જાણીતા મિત્રો પણ શુભકામનાઓ ત્યાંજ આપે છે!!

9) મા-બાપ માટે સમય નથી હોતો, પણ ‘I Love Mom-Dad’ જબરદસ્ત ‘Like’ અને ‘Share’ થાય છે.

બીજું કઈ ઘટતું હોય તો કોમેન્ટમાં ઉમેરજો.

ટીપ્પણી