પ્રેમ કરો અને જીવો ‼⁠⁠⁠⁠

આ લખાણ ખુબ જ ગહેરું છે. જો તમે થોડો સમય કાઢીને આ વાંચશો તો હું વિશ્વાસ સાથે કહું છું કે તમે સંસ્કાર સંપન્ન કલ્પના સાથે ચાલ્યા જશો. આમાં સમાવિષ્ટ વિષય આપણી રોજિંદી જિંદગી ને અસર કરે છે.

તે એન્ડી રૂની દ્વારા લાખ્યાયેલી છે, એક એવો માણસ કે જેની પાસે ઓછા શબ્દોમાં વધુ વાત કરવાની કુદરતી શક્તિ હતી.

હું શીખ્યો …. દુનિયામાં સૌથી શ્રેષ્ઠ વર્ગખંડ વડીલ વ્યક્તિના ચરણ છે.
હું શીખ્યો…. તમે જયારે પ્રેમમાં હોવ છો, ત્યારે તે દેખાય છે.
હું શીખ્યો….. તે એક વ્યક્તિ કે જે મને કહે છે, “ તે મારો દિવસ ઉત્તમ બનાવ્યો.”, મારો દિવસ બનાવી દે છે.
હું શીખ્યો…. તમારા ખોળામાં સૂઈ જનાર બાળક દુનિયાની સૌથી શ્રેષ્ઠ લાગણી છે.

હું શીખ્યો… સાચા હોવા કરતાં પ્રેમાળ હોવું વધુ મહત્વનું છે.
હું શીખ્યો…. તમારે બાળકની આપેલી ભેટને ક્યારેય ના કહેવી જોઈએ નહિ.
હું શીખ્યો.. જયારે હું કોઈ ને અન્ય રીતે મદદ કરી શકવા સક્ષમ ના હોઉં તો તેમના માટે પ્રાર્થના કરું છું.
હું શીખ્યો… તમારી જિંદગી ગમે તેટલી ગંભીર હોય, પણ દરેક ને મુર્ખામીભર્યા કામ કરવા એક મિત્ર જોઈએ જ છીએ.
હું શીખ્યો… કોઈકવાર વ્યક્તિને સમજવા માટે દિલ અને પકડવા માટે હાથ જોઈએ જ.

હું શીખ્યો…. ઉનાળાની રાતે બ્લોકની ફરતે પિતા સાથે સાવ સામાન્ય ચાલ પણ મને એક પ્રૌઢ તરીકે આશ્ચર્ય પમાડે છે.
હું શીખ્યો.. જીવન ટોઇલેટ પેપર જેવું છે. તે જેટલું અંત તરફ જાય અચે, તેટલું જ ઝડપી જાય છે.
હું શીખ્યો… આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ કે તેમણે આપણને માગ્યું તે બધું ક્યારેય આપ્યું નથી.
હું શીખ્યો, પૈસો પ્રતિષ્ઠા ખરીદી શકતો નથી.

હું શીખ્યો… રોજિંદી નાની નાની ઘટનાઓ જિંદગી બહેતરીન બનાવે છે.
હું શીખ્યો….દરેક કઠલ માણસની અંદર એક માણસ હોય છે કે જેને પ્રેમ કરી શકાય અને કદર કરી શકાય.
હું શીખ્યો…. સચ્ચાઈ ઠુકરાવી દેવાથી સચ્ચાઈ બદલાઈ જતી નથી.
હું શીખ્યો.. સમય નહિ પણ પ્રેમ દરેક જખમ ભરે છે.
હું શીખ્યો.. તમે જ્યાં સુધી કોઈ ના પ્રેમ માં ના પાડો ત્યાં સુધી તે સંપૂર્ણ નથી.

હું શીખ્યો.. જિંદગી અઘરી છે. પણ હું મજબુત છું.
હું શીખ્યો.. તક ક્યારેય જતી નથી, તમે જે તક ગુમાવી તે તક બીજું કોઈક લઇ લેશે.
હું શીખ્યો.. તમે કડવાશને આશ્રય આપશો, ખુશી બીજે ક્યાંક જતી રહેશે.
હું શીખ્યો.. મારી માતાના મૃત્યુ પહેલા હું હજી એકવાર એમને કહી શક્યો હોત કે હું તેમને પ્રેમ કરું છું.

હું શીખ્યો… દરેક વ્યક્તિએ તેમના શબ્દો વ્યવસ્થિત વાપરવા જોઈએ કારણકે કદાચ કાલે તે તે જ શબ્દો ગળી જવા પડે.
હું શીખ્યો.. હાસ્ય તમારું રૂપ સુધારવા માટે સસ્તો રસ્તો છે.
હું શીખ્યો..જયારે તમારે ત્યાં તાજા જન્મેલા બાળકો તમારી આંગળી પહેલી વાર પકડે છે ત્યારે તમે જીવન સાથે જોડાયેલા છો.
હું શીખ્યો.. દરેક વ્યક્તિને પર્વતની શિખર પર જવું છે પણ દરેક ખુશી અને વિકાસ તો ત્યારે જ મળે છે જયારે તમે ચડો છો.

તમને દરેક જણને… નક્કી કરો કે તમે દરેક વાક્ય છેલ્લે સુધી વાંચો..
તમારા મિત્રોને તમે કેટલું ચાહો છો તે દેખાડવું સારું છે.
આ તમે તે દરેકને વ્યક્તિને મોકલો જેને તમે મિત્ર માનો છો , તમને જે વ્યક્તિ મોકલે તેને પણ ફરી થી મોકલી શકો છો.
જો તે તમને પાછુ મળે છે ત્યારે તમને તમારા મિત્રોનું વર્તુળ ખબર પડે છે.

પ્રેમ કરો અને જીવો ‼⁠⁠⁠⁠

ટીપ્પણી