પ્રેમ ખરેખર છે શું ? કોને કહેવાય પ્રેમ ??

- Advertisement -

BTB_hero-HighResછોકરી – પ્રેમ ખરેખર છે શું ? કોને કહેવાય પ્રેમ ??

છોકરો – તારી અને મારી વચ્ચે પ્રેમ નું બંધન એટલું જ છે કે જેટલું રેતી અને સિમેન્ટ ની વચ્ચે પાણી નું હોઈ છે .

જેમ કે હું સિમેન્ટ છું અને તું રેતી છે અને આપણો પ્રેમ એ પાણી છે ,

જો સિમેન્ટ અને રેતી ને મિક્સ કરો તો એ મજબુત નહિ બને પણ જો એમાં પાણી ઉમેરી દઈશું તો

એને દુનિયા ની કોઈ તાકાત છુટા નહિ પાડી શકે ,

બસ એવું જ આપણા બન્ને વચ્ચે છે.

.

.

.

.

.

.

.

.

 

છોકરી – નવરીના …., તે ડીપ્લોમાં સિવિલ એન્જીનીયર કર્યું છે ને ??

 

ટીપ્પણી