પોપટ અને ચાલુ છોકરી

- Advertisement -

0678_joke-7

 

પોપટ અને ચાલુ છોકરી

એક છોકરી બોલતો પોપટ ખરીદવા ગઇ.

દુકાનમાં એક પોપટને તેણે પૂછ્યું- હું કેવી લાગું છું?

પોપટઃ એકદમ ચાલુ!

છોકરીએ નારાજ થઇને દુકાનવાળાને કહ્યું- આ પોપટ બહુ નાલાયક છે

દુકાનવાળાએ પોપટને પકડીને પાણીમાં ડૂબાડ્યો અને પૂછ્યું- ગાળો બોલીશ?

પોપટઃ નહીં

દુકાનવાળાએ છોકરીને કહ્યું- તમે ફરી વાત કરી જુઓ

છોકરીઃ જો મારા ઘરે મારી સાથે એક પુરુષ આવે તો, તુ શું વિચારીશ?

પોપટઃ તે તમારો પતિ હશે

છોકરીઃ વેરી ગુડ… અને જો બે વ્યક્તિઓ આવે તો?

પોપટઃ તમારા પતિ અને દિયર હશે.

છોકરીઃ જો ત્રણ પુરુષો આવે તો?

પોપટઃ તમારો પતિ, દિયર અને ભાઇ

છોકરીઃ વેરી ગુડ…જો ચાર વ્યક્તિ આવે તો…?

પોપટ,દુકાનદારનેઃ પાણી લઇ આવો… મેં પહેલાથી જ કહ્યું હતું કે આ છોકરી એકદમ ચાલુ છે…. !

 

ટીપ્પણી