પોઝીટીવ એકેડેમી અને જેંતીલાલનું સાહસ

Gujaratijoks positive

મિત્રો આપણને ખ્યાલ છે કે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે પરીક્ષા હોય છે. પરંતુ સફળતા એ લોકોને જ મળે છે જેઓને વ્યવસ્થિત માર્ગદર્શન અને કોચિંગ મળ્યું હોય. ગુજરાતના વિદ્યાર્થીઓ વધુમાં વધુ કોમ્પીટીટીવ પરીક્ષા પાસ કરે તેવા હેતુથી તમારા જેંતીલાલ અને પોઝીટીવ એકેડેમી – રાજકોટ દ્વારા એક “એક્ઝામ અવેરનેસ કેમ્પેઈન” શરુ કરવામાં આવ્યું છે…!

જો તમે CMAT, CAT, LIC, BANKING, GPSC, STAFF SLECTION, IBPS જેવી પરીક્ષાઓ આપવાનું વિચારી રહ્યા હો તો આપણી વેબ સાઈટ http://jentilal.com/ પર કારકીર્દી સેક્શન અચૂક ચેક કરતા રેજો કારણ રોજગાર અને પરીક્ષા લક્ષી માર્ગદર્શન અને માહિતીઓ પોઝીટીવ એકેડેમી દ્વારા અહી મુકવામાં આવશે જેનો તમે સૌ લાભ લઇ શકો છો…!

પોઝીટીવ એકેડેમીના પોઝીટીવ પોઈન્ટ્સ :

=============================

1 YEAR, 3 EXAMS, 3 seminars, 180 Students, 169 cleared written exam, IBPS specialist, NEW WAY TO DISCUSS GK….

VISION: TO GROW UP ALL GUJARATIS FOR COMPITITIVE EXAMS.

AN ACADEMY FOR THE YOUTH BY THE YOUTH.

 

Our symbol : – – = +

 

Its first minus is the negative thoughts of your inner mind

The second minus is the negative thoughts which enforced by our society.

 

If YOU EQUALS THAT AND THINK POSITIVE IT BECOMES P O S I T I V E.

 

SO BE POSITIVE @ POSITIVE ACADEMY + JENTILAL.COM

 

ટીપ્પણી