પીનટ મસાલા

1069915_10201881717471427_200846715_n

પીનટ મસાલા

 

સામગ્રી :

પીનટ ( સીંગદાના ) , બાફેલા – 1/ 2 કપ

ડુંગળી , ઝીણી કટ કરેલી – 1 નંગ

ટમેટો , ઝીણા કટ કરેલા – 1 નંગ

કોથમીર , 2 ટે .સ્પૂન

ફુદીનો – 1 ટે .સ્પૂન

મીઠું સ્વાદ મુજબચાટ મસાલા – 1 ટી .સ્પૂન

મરી પાવડર – 1 /2 ટી .સ્પૂન

લીંબુ નો રસ – 2 ટે .સ્પૂન

 

રીત :

એક બોવ્લ માં બધું મિક્ષ કરી લો . કાગળ નો કોન બનાવી પીરસો .

ટીપ : બાફેલા સીંગ દાના ને બદલે સેકેલા સીંગ દાના પણ વાપરી શકાય .

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

 

ટીપ્પણી