પર્સનલ સેક્રેટરી ગુસ્સામાં બોસનાં કેબિનમાંથી બહાર આવી…

- Advertisement -

crying-girl

 

એક સુંદર પર્સનલ સેક્રેટરી ગુસ્સામાં તેનાં મેનેજરનાં કેબિનમાંથી બહાર નીકળી તો તેની એક બહેનપણીએ તેને પૂછ્યું..

શું થયું તને, કેમ ગુસ્સામાં છે?
.
.
.
સેક્રેટરીઃ જ્યારે હું અંદર ગઇ તો બોસે મને બહુ પ્રેમથી ખુરશીમાં બેસવા કહ્યું….
.
.
.
બહેનપણીઃ પછી?
.
.
.
સેક્રેટરીઃ પછી એમણે બહુ પ્રેમથી મને પૂછ્યું કે આજે સાંજે હું ફ્રી છું કે નહીં….
.
.
.
બહેનપણીઃ પછી?
.
.
.
સેક્રેટરીઃ મેં ખુશીનાં માર્યા હા પાડી દીધી અને..
.
.
.
બહેનપણી- અને?
.
.
.
સેક્રેટરીઃ અને શું….એ સાલાએ મને 500 પેજ ટાઇપ કરવા પકડાવી દીધા………..

Courtesy: Divyabhaskar

ટીપ્પણી